એક ચોક્કસ ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકાશ માટે ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહનું સ્ટોપિંગ પોટેન્શિયલ $3V_0$ છે. જો તે જ સપાટીને $2\lambda$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ થાય છે. આ સપાટી માટે ફોટો-ઇલેક્ટ્રિક અસરની થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $4\lambda$
  • B
    $\frac{\lambda}{4}$
  • C
    $\frac{\lambda}{6}$
  • D
    $6\lambda$

Explore More

Similar Questions

અંડપિંડની સૌથી નજીક આવેલ અંડવાહિનીનો ભાગ કયો છે?

$He$ અને $O_2$ વાયુના મિશ્રણની $27 \, ^oC$ અને $760 \, torr$ એ ઘનતા $0.543 \, g \, dm^{-3}$ માલૂમ પડે છે. તો મિશ્રણમાં હિલિયમનું દળથી પ્રમાણ કેટલું હશે?

ધારો કે $z = \cos \theta + i \sin \theta$. તો $\theta = 2^{\circ}$ પર $\sum_{m=1}^{15} \operatorname{Im}(z^{2m-1})$ નું મૂલ્ય શોધો.

નીચેનાને જોડો:
| Column $I$ | Column $II$ |
| :--- | :--- |
| $A$. હૂકનો નિયમ | $1$. સ્પર્શક વિકૃતિ (Tangential strain) |
| $B$. શીયરિંગ વિકૃતિ | $2$. સ્થિતિસ્થાપક ગુણધર્મનો કામચલાઉ નાશ |
| $C$. બલ્ક વિકૃતિ | $3$. સ્થિતિસ્થાપક મર્યાદા |
| $D$. સ્થિતિસ્થાપક થાક | $4$. રેખીય વિકૃતિના $3$ ગણી |

તાપમાન $T$ $(K)$ પર પ્રક્રિયા $X_2O_{4(l)} \rightarrow 2XO_{2(g)}$ માટે,$\Delta U = x \ kJ \ mol^{-1}$ અને $\Delta S = y \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર શું છે? (ધારો કે $XO_2$ એક આદર્શ વાયુ છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo